ત થી શરૂ થતાં શબ્દો – Ta thi sharu thata shabdo નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સો નું આજ કી નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ત થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે ત શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, તો ચાલો જાણીએ આજે ત શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.
ત થી શરૂ થતાં શબ્દો
તક | તરુણ |
તકલીફ | તરીકો |
તકદીર | તરંગ |
તકલાદી | તરસ |
તકેદારી | તર્ષ્યું |
તકવાદી | તહોમત |
તજ | તાડપસુ |
તજવીજ | તળવું |
તાજવું | તળેટી |
તજવું | તડયું |
તજજ્ઞ | તળાવ |
તત્કાલ | તણાવ |
તણાવું | તંગ |
તડામાર | તંતુ |
તડકો | તન્તુ |
તડબૂચ | તાંતુ |
તણખલું | તંતી |
તણાવું | તંત્રી |
તાત્કાળ | તંદુરસ્ત |
તતખેવ | તંદ્રા |
તત્વ | તાકવું |
તત્વગાયન | તાબોળ |
તત્પર | તાર |
તાહ | તાબેદારી |
તથાં | તાબૂત |
તથાપિ | તાપ |
તથાસ્તુઃ | તાણવું |
તથ્ય | તાડ |
તદનુસાર | તાજું |
તદુપરાંત | તાજીયો |
તદબીર | તાજિકલમ |
તણખો | તાજ |
તનખો | તાકીદ |
તન્મય | તાકાત |
તાપવું | તિમિર |
તપવું | તારક |
તાપસીલું | તારણ |
તાપસી | તારતમ્ય |
તપખીરી | તારીખ |
તપખીર | તારીફ |
તપશ્ચર્યા | તારો |
તાપસવું | તાલાવેલી |
તપાસણી | તાલીમ |
તાપસની | તાવ |
તરકારી | તાસ |
તરકટ | તાસક |
તંમર | તાળવું |
તમાશો | તાળી |
તમામ | તાળુ |
તમાચો | તબુ |
તમાકું | તંબુ |
તમા | તાંબુ |
તમન્ના | તુક્કો |
તમંચો | તીર્થ |
તબેલો | તિર |
તબીબી | તીણું |
તબીયત | તીડ |
તબક્કો | તીખું |
તફાવત | તીખા |
તફડાવવું | તીકમ |
તફડચી | તિરસ્કાર |
તહેવાર | તિરસ્કાન |
તહનામુ | તુચ્છ |
તલ્લીન | તલસવું |
તલાશ | તલપાપડ |
તાવુ | તાલ |
તસ્વીર | તર્જની |
તહેવાર | તર્ક |
તહેનાત | તરુવર |
તસ્દી | તરવું |
તવારીખ | તરબૂચ |
તવાઈ | તરાપ |
તવનગર | તરીકો |
તારું | તરંગી |
ત થી શરુ થતાં શબ્દ ના વાક્યો
- શું તમે મારા બધા કામ કરી દીધાં.
- શું કરો છો તમે.
- કેમ છો તમે બધાં.
- શું તમને તરતા આવડે છે.
- ચાલો આપણે બધા તરવાનું શીખીએ.
- તું તારું કામ કર.
- તમે કેમ આવું કરો છો.
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ત થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.
આ શબ્દો પણ જરૂર વાંચવા વિનંતી.
ક થી શરૂ થતા શબ્દો | ખ થી શરૂ થતા શબ્દો |
ગ થી શરૂ થતા શબ્દો | ઘ થી શરૂ થતા શબ્દો |
ચ થી શરૂ થતા શબ્દો | છ થી શરૂ થતા શબ્દો |
જ થી શરૂ થતા શબ્દો | ટ થી શરૂ થતા શબ્દો |
ત થી શરૂ થતા શબ્દો | દ થી શરૂ થતા શબ્દો |
ન થી શરૂ થતા શબ્દો | પ થી શરૂ થતા શબ્દો |