ટ થી શરૂ થતાં શબ્દો – Ta thi sharu thata shabdo

ટ થી શરૂ થતાં શબ્દો – Ta thi sharu thata shabdo કેમ છો મિત્રો અને અને નાના બાળકો તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ટ થી શરુ થતાં શબ્દ વિષે ની તો શું તમને ખબર છે ટ થી શરૂ થતાં શબ્દો કેટલાં હોઈ છે તો ચાલો આજની આ પોસ્ટ માં આપણે ટ થી શરૂ થતાં અનેક શબ્દો વિશે માહિતી મેળવીએ શબ્દ ની વાર કરીયે તો શબ્દ એ ભાષા નું મૂલ્ય અવયવ છે. શબ્દ ના માધ્યમ થી વિચાર, લાગણી અને જ્ઞાન નું અદાન પ્રદાન થતું હોઈ છે તો ચાલો એવી જ રીતે આજે આપણે ટ થી શરુ થતાં શબ્દ વિશે જાણીએ

ટ થી શરૂ થતાં શબ્દો

ટેમ્પરેચરટીવિ
ટકીટીનિસ
ટાંકીટ્રોફી
ટાકીટ્રોફીઃ
ટાઇટનટ્રેમ્પ
ટાઇટાનટાપુ
ટાઇટેનટીનેજ
ટ્રિલટીનએજ
ટ્રિડેટીંચિગ
ટીચરટેકનો
ટિચરટ્રામ્સ
ટ્રકટીમવર્ક
ટ્રકોટ્રૉટર
ટૂંકોટેક્નોલોજી
ટુંકીટ્રાન્સલેટ
ટુકીટેક્નિકલ
ટાઈમટેરડીસન
ટુલોટારઝન
ટુલટ્રાવેલ્સ
ટોપટેક્નિક્સ
ટોપીટિકિટલેસ
ટેપટેલિવિઝન
ટિકિટટ્રેડમાર્ક
ટીકીટટૂંકમાં
ટીકિટટૂંકી રીતે
ટિકિટેટેનીસ
ટમેટોટાઇગર
ટામેટાટાયગર
ટોમેટોટાયર
ટોનાઇટટ્રેઈન
ટ્રાફિકટ્રેન
ટ્રાફીકટેબલ
ટપટટેબ્લો
ટેનિસટીવી

ટ થી શરૂ થતાં શબ્દો ના વાક્યો

  • આ ટેબલ છે.
  • અહીં ટેબલે ટેનિસ રમવામાં આવે છે.
  • શું તમે ટેબલ બનાવ્યું છે.
  • શું તમારી પાસે ટેબલ છે.
  • તમે કેટલા ટાઈમ થી અહીંયા છો.
  • શું આ ટ્રક તમારો છે.
  • આ ટ્રક માં શું છે.
  • ટ્રક ની ગતિ વધારે છે.
  • અહીંયા આ ટ્રક કોને પાર્ક કર્યો.
  • ટેક્નોલોજી નો ઉપયોગ જરૂર કરવો.
  • અમે ટેલિવિજન પર મૂવી જોતા હતા.
  • શું તમે મને ટોકવાનું બંધ કરશો.
  • ટૂંકમાં વાત કરવાનો આગ્રહ રાખો.
  • ચાલો આજે ટૂંકી વાર્તા કરીયે.

નિસ્કર્ષ

તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ટ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.

Leave a Comment