ર થી શરૂ થતાં શબ્દો – Ra thi sharu thata shabdo – નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સોનું આજની નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ર થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે ર શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, તો ચાલો જાણીએ આજે ત શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.
ર થી શરૂ થતાં શબ્દો
રકમ | રીછ |
રકાબી | રુઆબ |
રક્સ | રૂપું |
રક્ત | રુચિ |
રક્ષક | રુદન |
રક્ષા | રુધિર |
રખડતું | રૂડું |
રખડી | રૂપ |
રખડુ | રૂપક |
રખેવાળ | રૂપરેખા |
રંગ | રૂબરૂ |
રચના | રુવા |
રચવું | રેખા |
રણકવું | રેડવું |
રન | રેઠીયાળ |
રણ | રેલ |
રટવું | રેલછેલ |
રજેરજ | રેંટિયો |
રાજી | રેવત |
રાજય | રોકડ |
રજાઈ | રોજ |
રજૂ | રોજીન્દુ |
રજા | રોટી |
રાજકો | રોપવું |
રણકર | રોનક |
રાનવશ | રોમાંચક |
રણવાસ | રોષ |
રતાશ | રાખવું |
રતાડુ | રંગલો |
રત્ન | રાખ |
રળી | રાખવું |
રુક | રાગ |
રબારી | રાજીનામુ |
રમખાણ | રાજા |
રામભમણ | રાજ |
રશીદ | રજા |
રમત | રાજી |
રામાડવું | રાની |
રમૂજ | રાણી |
રવી | રાત્રી |
રવાનગી | રાતું |
રસ | રાફડો |
રસાળ | રબ |
રાશિદ | રામબાણ |
રસોઈ | રાષ્ટ્ર |
રહિત | રાષ્ટીય |
રહેઠાણ | રાસાણિક |
રહીશ | રાવ |
રહેવું | રાહત |
રંક | રીક્ષા |
રીઝવું | રિસાવું |
રીત | રિવાજ |
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ર થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.