અમદાવાદ માં પીએમ એન્ટરપ્રાઇઝ કંપની માં મશીન ઓપરેટર ની ભરતી બહાર પડી છે

અમદાવાદ માં પીએમ એન્ટરપ્રાઇઝ કંપની માં મશીન ઓપરેટર ની ભરતી બહાર પડી છે – નમસ્તે મારા વહાલાં ભાઈઓ અને બહેનો તો ફરી એક વાર સ્વાગત છે તમારું આજ ની એક નવી પોસ્ટ માં તો આજે આપણે વાત કરશું નવી એક ભરતી વિશે ની તો આજ આ ભરતી માં આપણે વાત કરશું અમદાવાદ માં પીએમ એન્ટરપ્રાઈઝ કંપની માં મશીન ઓપરેટર ની અછત છે તે માટે કંપની નવા 60 મશીન ઓપરેટર ની ભરતી કરવાની છે તો ચાલો આ ભરતી માં ઉમેદવાર ની જરૂરી લાયકાત વગેરે જેવી બધી માહિતી મેળવીએ જે નીચે મુજબ છે. આ પોસ્ટ અંત સુધી વાંચવા વિનંતી.

પીએમ એન્ટરપ્રાઇઝ માં ભરતી – PM Enterprise

પીએમ એન્ટરપ્રાઇઝ એક હેડ લાઇટ બનાવતી કંપની છે આ કંપની અમદાવાદ આવી છે. કંપની માં હાલમાં ફૂલ ટીમે કામ કરે તેવા વર્કરો ની જરૂર છે તે માટે નવાં 60 ઉમેદવાર ની ભરતી કરવા માંગે છે.

વધારા ની માહિતી

કંપની નું નામ

  • પીએમ એન્ટરપ્રાઇઝ

જોબ શીર્ષક

  • યંત્ર ચલાવનાર

સંસ્થના નો પ્રકાર

  • પીએમ એન્ટરપ્રાઇઝ એક ખાનગી કંપની છે.

સેક્ટર

પીએમ એન્ટરપ્રાઇઝ એક ઉત્પાદન કરતી કંપની છે.

જરૂરી લાયકાત

  • આ ભરતી માં ઉમેદવાર ની ન્યુનતમ લાયકાત 10 પાસ પછી ડિપ્લોમાં જરૂરી છે.

પગાર

  • આ ભરતી માં ઉમેદવાર ને 20000-23500 સુધીનો પગાર આપવામાં આવશે.

કામ નું વર્ણન

  • આ કંપની માં ઉમેદવાર એ લાઈટ ફીટીંગ્સ નું કામ કરવાનું રહશે ને ફૂલ ટાઈમ જોબ કરવાની રહશે અને સાથે સાથે કંપની તરફ થી ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

ઉપરોક્ત જણવ્યા મુજબ જો કોઈ પણ ઉમેદવાર આ ભરતી માં રસ ધરાવતાં હોઈ અને અરજી કરવા માંગતા હોઈ તો નીચે આપણે નંબર પર સંપર્ક કરો.

પૃથ્વીરાજ સિંહ8734946104
ઈમેલ career@pm-enterprise.co.in

નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર

Leave a Comment