મ થી શરૂ થતાં શબ્દો – Ma thi sharu thata shabdo

મ થી શરૂ થતાં શબ્દો – Ma thi sharu thata shabdo – નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સોનું આજની નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું મ થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે મ શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, તો ચાલો જાણીએ આજે ત શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.

મ થી શરૂ થતાં શબ્દો

મકાઈમહોરું
મકાનમળતર
મક્ક્મમળવું
મખમલમંગલ
મગજમંચ
મગફળીમજુરી
મગદાળમંજીરા
મગમંડપ
મજબૂતમંડાણ
મચ્છરમંતવ્ય
મજલોમાત્ર
મજુરમંત્ર
મટકુંમંત્રી
મઠમાંગુ
મટવુંમાજી
મટહરવુંમઝા
મથવુંમાટલી
મણકોમાટી
મણમાણેક
મણિમાથકૂટ
માનીમાથું
માટેમાદક
મતમાધ્યમ
માતામાંન
મતામાનતા
મતલબમાનનીય
મતાધિકારમાનવ
માટીમાનવું
મથવુંમાણસ
મથામણમાનસ
મથાળુંમાન્ય
મદમાપવું
મદદમાફક
મદારમાફી
મદારીમામૂલી
મદિરામાયા
મધરાતમારવું
મધમારફત
મધુરમાબાપ
મધ્યાનમાહિતી
મનમાળખું
મનનમળવું
મનસૂબોમાંડવો
મનસ્વીમિજબાન
મનાવવુંમિજાજ
મનુષ્યમિજાગરું
મનોબળમિતાહાર
મનોરથમિત્ર
મનોબળમિથ્યા
મનોરંજકમિનારો
મનોરંજનમિલ
મનોહરમિલકત
મફતમીઠાશ
મમરોમસ્તી
મરઘીમહત્વ
મરજિયાતમહન્ત
મરણમેહનત
મરતબોમહાવરો
મર્દાનગીમહાસાગર
મરવુંમહીમા
મર્હુમમહેતલ
મરામતમેહફીલ
મરોડમેહમાન
મર્યાદામેહર
મર્મમહેર
મલિનમહોરું
મવાલીમહોબત
મસલતમસ્જિદ
મસાણમસ્ત

નિસ્કર્ષ

તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા મ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.

Leave a Comment