લ થી શરૂ થતાં શબ્દો – La thi sharu thata shabdo

લ થી શરૂ થતાં શબ્દો – La thi sharu thata shabdo – નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સોનું આજની નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું લ થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે લ શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, આ ધોરણ 1 થી લઇ ધોરણ 4 સુધીના ના વિધાર્થી માટે ખુબ ઉપયોગી છે તો ચાલો જાણીએ આજે ત શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.

લ થી શરૂ થતાં શબ્દો

લાડવોલાઈલાજ
લકવોલાકડી
લક્ષલાક્ષા
લક્ષણલાગ
લક્ષ્મીલાગણી
લખપતિલાગવગ
લખલૂટલાગવું
લખવુંલાચાર
લખાણલાજ
લાગણીલજવું
લખોટોલાતી
લગનીલાતો
લાગતુંલારી
લગતુંલાફો
લગભગલટક
લગાતારલાલચ
લગામલાલાશ
લાગીલાલિત્ય
લગીલાવવું
લગ્નલગાર
લજાજલાંછન
લજ્જાલિજ્જત
લટલાંબુ
લટકવુંલિફાફો
લટકાવવુંલિખ
લટારલીબું
લાડકણુંલિન
લડતલીપવું
લડાઈલીલી
લણવુંલિલ
લતલીલમ
લતાલીસું
લથડવુંલુચ્ચું
લપલૂંટાવું
લપટાવુંલુપ્ત
લપસણીલુહાર
લપાવુંલૂગડું
લપેટવુંલૂંટ
લપેડોલૂમ
લભ્યલેખ
લલચાવવુંલટવું
લટીકલાલોક
લલાટલેપ
લવાજમલોંખડ
લાવડીલોચો
લવાદીલોપ
લવરૂલોકિક
લવીંગલોભી
લશકરલોલક
લસણલોહી
લહેરલખન
લગડુંલાલુ

નિસ્કર્ષ

તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા લ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.

Leave a Comment