ખ થી શરૂ થતાં શબ્દો – ખ થી શબ્દો નમસ્તે મિત્રો અને વિદ્યાર્થી ફરી એક વાર સ્વાગત છે તમારા બધાં નું આજ ની એક પોસ્ટ માં તો આજે આપણે જાણીશું ખ થી શરૂ થતાં શબ્દો વિશે આ શબ્દો નાના વિદ્યાર્થી માટે ખુબ જ ઉપયોગી છે બે થી ત્રણ વાર વાંચન કર્યા પછી શબ્દ યાદ રહી જશે સાથે શબ્દ મળીને વાક્ય પણ જોવા મળશે.
ખ થી શરૂ થતાં શબ્દો
ખડકલો | ખાસિયત |
ખડકવું | ખાવું |
ખટારો | ખાલી |
ખટલો | ખૂણો |
ખટરાગ | ખાસું ખુશ |
ખટખટ | ખુવાર |
ખટકવું | ખુલ્લું |
ખજૂર | ખુલાશો |
ખાજાં | ખુન્નસ |
ખજા | ખુરશી |
ખજવાળ | ખિતાબ |
ખજાનચી | ખટુવુ |
ખચીત | ખોદવું |
ખચકાવું | ખોદણી |
ખગ્રાસ | ખોડ |
ખળખળતું | ખોટી |
ખગોળ | ખોજ |
ખગોલ | ખોટ |
ખડકાવુ | ખેંચાણ |
ખગ | ખેલાડી |
ખલાસ | ખેલવું |
ખરે | ખેલદિલ |
ખરીદ | ખેલવું |
ખરી | ખેલ |
ખારી | ખેરાત |
ખરાબ | ખેદ |
ખરવું | ખેતી |
ખરડો | ખુંટ |
ખરવું | ખુંટીયો |
ખારાપણું | ખૂંચવું |
ખર્ચ | ખેડૂત |
ખમવું | ખુલતું |
ખભો | ખોટું |
ખટાવું | ખોજ |
ખપ | ખેંચ |
ખતવવું | ખિસ્ત |
ખની | ખોડો |
ખતરનાક | ખોલવું |
ખતમ | ખોરાક |
ખડવું | ખોફ |
ખડ | ખોવું |
ખડતલ | ખ્યાલ |
ખડકી | ખોસવું |
ખૂન | ખોયું |
ખાર | ખોવાયું |
ખાટકી | ખોવાયો |
ખાઈ | ખુમારી |
ખંત | ખમીને |
ખંડ | ખમી |
ખાંચવું | ખામી |
ખંખેરવું | ખાણિયો |
ખંજર | ખાતર |
ખસવું | ખાણ |
ખસખસ | ખાટું |
ખલેલ | ખંડો |
ખલાસી | ખાડો |
ખાર | ખીટી |
ખાનગી | ખીલ |
ખાતું | ખિસકોલી |
ખાનદાન | ખિન્ન |
ખાનદાની | ખાદ્ય |
ખ શબ્દ થી શરૂ થતા વાક્યો
- અહી એક ખીલી ઠોકવી પડશે
- ખુશી ગીત ગાઈ રહી છે
- રાજુ મોલ માં ખરીદી કરવા જાય છે
- તેનો ખોરાક બહુ સારો છે
- ખજૂર બહુ મીઠા હતા
- આંબલી ખાટી છે
- રામું ને બોજ ખાંસી થઈ છે
- ક્રિકેટ મારો પ્રિય ખેલ છે
- ખિસકોલી ઝાડ પર જાય છે
- ખેડૂત ખેતી કરે છે
- તેનું ખાનદાન ખુબ જ મોટું છે
- પેલી ખુરશી અહીં લાવ
- પેલા ક્લાસ માં પેપર ખૂટી પડ્યા
- પોલીસે ચોર નો ખુલાસો કર્યો
- આ ઘર નો પહેલો ખંડ છે
- વાસણ બહુ ખખડે છે
- કાજુ ની મમ્મી તેને બહુ ખીજવાઇ
- આજે મારા ઘરે ખાવામાં ખીર છે
- મને આટલી ખાતરી છે
- પેલો બહુ સારો ખેલાડી છે
- આ ખોખું ખાલી છે
- કાકા ખાટલા માં સૂતા છે
- આ લોકો અહીં ખાડો ખોદે છે
- પેલી દવા થી ખજવાળ આવે છે
- ખગોળ શાસ્ત્ર એક વિષય છે
- આ સીંગ ખારી છે
- પેલો ખોટું બોલે છે
- આ જગ્યા બહુ ખતરનાક છે
- મીરા મમરા ખાઈ ગઈ
- આ ખાનગી સ્કૂલ છે
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ખ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.
આ શબ્દો પણ જરૂર વાંચવા વિનંતી.
ક થી શરૂ થતા શબ્દો | ખ થી શરૂ થતા શબ્દો |
ગ થી શરૂ થતા શબ્દો | ઘ થી શરૂ થતા શબ્દો |
ચ થી શરૂ થતા શબ્દો | છ થી શરૂ થતા શબ્દો |
જ થી શરૂ થતા શબ્દો | ટ થી શરૂ થતા શબ્દો |
ત થી શરૂ થતા શબ્દો | દ થી શરૂ થતા શબ્દો |
ન થી શરૂ થતા શબ્દો | પ થી શરૂ થતા શબ્દો |