ક થી શરૂ થતા શબ્દો ગુજરાતી માં

ક થી શરૂ થતા શબ્દો ગુજરાતી માં – કેમ છો મિત્રો અને અને નાના બાળકો તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ક થી શરુ થતાં શબ્દ વિષે ની તો શું તમને ખબર છે ક થી શરૂ થતાં શબ્દો કેટલાં હોઈ છે તો ચાલો આજની આ પોસ્ટ માં આપણે ક થી શરૂ થતાં અનેક શબ્દો વિશે માહિતી મેળવીએ શબ્દ ની વાર કરીયે તો શબ્દ એ ભાષા નું મૂલ્ય અવયવ છે. શબ્દ ના માધ્યમ થી વિચાર, લાગણી અને જ્ઞાન નું અદાન પ્રદાન થતું હોઈ છે તો ચાલો એવી જ રીતે આજે આપણે ક થી શરુ થતાં શબ્દ વિશે જાણીએ.

ક થી શરૂ થતા શબ્દો ગુજરાતી માં

કડતુંકીટલી
કાકડીકીડો
કકડીકીમિયો
કક્કોકાંકરો
કચકચકિનાર
કચકચાવવુંકિનારો
કચક્ચયુકડપ
કચડકાલાવાલા
કચકિસાન
કાચકિસ્મત
કચરોકીસ્મત
કચાશકાંતવું
કઠિયારોકાટવું
કઠિનકીર્તિ
કઠીણકેસ
કથિનકેશ
કટોકટીકેવું
કટાવુંકેવુઁ
કટકોકેર
કજાતકેરી
કચુકોકેડો
કણસવુકેટલું
કણકકૃષિ
કડુકુષી
કડાકોકુંપણ
કડવુંકુપન
કડછીકૂદી
કઠોળકટપટ
કઠોરકુંજો
કન્યાકૂકડો
કનિષ્ઠકુંવારી
કદીકુંવર
કથ્થાઈકુબેર
કદમકુંભાર
કથીરકુલીન
કથળવુંકુરબાન
કતારકુવાથભ
કતકુર્તી
કતલકુદરતી
કણીકૂદરતી
કદાવરકેવળ
કડકડતુંકેવલ
કનકકૈવલ
કાબુલકેવિન
કબૂલકેવીન
કબીલોકરી
કબરકાળીયો
કબ્જોકોબીજ
કબજિયાતકોરું
કફોડુંકયામત
કપ્તાનકેળવું
કફનકેશવાળી
કપાસકોચવવું
કપાલકેળવણી
કપૂતકેન્દ્ર
કપડાંકૌટુંબિક
કપિકાબેલ
કફનીકાબરચીતરૂ
કમાવુંકાબુ
કમાઈકાફર
કમાલકાપો
કામળીકાપવું
કમળીકાપલી
કમકમવુંકાપડીયો
કમકાપણી
કમલકાપડ
કમાનકપ
કામળીકાપ
કમળીકાનસ
કમરકાદવ
કરતાંકાથી
કર્તાકાતિલ
કરડવુંકાતરિયું
કરજકાતર
કરકાણું
કર્યુંકાણિયું
કમોતકાઠવું
કમીકાજ
કર્કકાચું
કરિયાણુંકારણ
કરવેરોકારકુન
કરમાવુંકાયા
કરવુંકાયમ
કરારકામવાળી
કરુણાકાયદો
કરુણકામચલાઉ
કરિયાવરકામગ
કરોડકારીગર
કલપકારભાર
કલાલકરી
કલાપીકારી
કલાઈકારસ્તાન
કાલાકામવગરનો
કલાકાંકરો
કલહકુમળું
કલરવકુટેવ
કલામકુટુંબ
કલમકુકર્મ
કલીગકીનો
કર્મકિરણ
કસરકિરયું
કસનડીકિસ્સો
કસબોકિંવદતી
કવાયતકીડી
કવનકસરત
કલોકાગળ
કેલેજુકાગડી
કલીકાકડો
કંકુકંસારો
કંકરકંસાર
કહેવતકંબલ
કસાઈકંથ
કદીચૂનોકદીકા
કળીકંટાળો
કહેવુંકંજૂસ
કહેવતકંચન
કસોટીકંગાલ
કસૂરકામ

શબ્દો ને વાક્યો માં વાંચન કરીએ.

  • તમારે ને કહેવું હતું.
  • તમે તો બોવ કંજૂસ છો.
  • તમે શું કામ કરી રહિયા છે.
  • એમાં અમારો શું કસૂર હતો.
  • આ બધી કહેવત જૂની થઇ ગઈ.
  • આવી કસોટી ન કરાઈ.
  • આ તો કાગડી છે.
  • આ તો કાગડો છે.
  • કમલા તું ક્યાં ગઈ હતી.
  • કાલે સવારે વહેલા આવજો.
  • આ કાગળ કેટલા સરસ છે.
  • કાકડી બહુ ખાટી હતી.
  • તમને બો કાલાવાલા કરવામાં આવે છે.
  • આ કીટલી માં દૂધ ભરી લાવો.
  • અમે કિસાન છે.
  • તમે કિનારા પર ઉભા છો.
  • આ કાચ કેટલો સરસ છે.
  • તમારી કિસમત સારી છે.
  • આ કઠિયારો છે.
  • તમે મને કેવું હતું.
  • હિત્ય કટકો મારો.
  • કેરી કેટલી મીઠી લાગે છે.
  • તમે કેટલું કામ કરયું.
  • મને કઠોળ જરાક પણ ભાવતું નથી.
  • ચાલો કુબેર ભંડાર ફરવા જઈએ.
  • કુંવર તમે શું કામ કરો છો.
  • કતાર માં ઉભા રહો.
  • કુરબાન થવું જરૂરી ન હતું.
  • તમે કફન લાવવાનું ભૂલી ગયા.
  • તમે કપડાં લીધા.
  • તમે કરવેરો ભર્યો.

નિસ્કર્ષ

તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ક થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.

આ શબ્દો પણ જરૂર વાંચવા વિનંતી.

ક થી શરૂ થતા શબ્દોખ થી શરૂ થતા શબ્દો
ગ થી શરૂ થતા શબ્દોઘ થી શરૂ થતા શબ્દો
ચ થી શરૂ થતા શબ્દોછ થી શરૂ થતા શબ્દો
જ થી શરૂ થતા શબ્દોટ થી શરૂ થતા શબ્દો
ત થી શરૂ થતા શબ્દોદ થી શરૂ થતા શબ્દો
ન થી શરૂ થતા શબ્દોપ થી શરૂ થતા શબ્દો

Leave a Comment