HDFC Bank – એચડીએફસી બેંક અમદાવાદ માં કેશિયર ના સ્થાન પર બહાર પડી ભરતી

HDFC Bank – એચડીએફસી બેંક અમદાવાદ કેશિયર ના સ્થાન પર બહાર પડી – નમસ્તે મારાં વહાલા ભાઈઓ અને બહેનો તો આજે કરી એક વાર તમારું સ્વાગત છે આજ ની એક નવી પોસ્ટ માં તો આજે આપણે વાત કરશું નવી ભરતી વિશે તો હાલમાં HDFC માં ભરતી ચાલી રહી છે HDFC બેંક માં કેશિયર ના સ્થાન પર ભરતી બહાર પડી છે. ચાલો એના વિશે સંપૂણ માહિતી મેળવીએ એનાં માટે આ પોસ્ટ અંત સુધી વાંચવા વિનતી.

Hdfc Bank Recruitment – એચડીએફસી બેંક માં ભરતી

કંપની નું નામ

  • HDFC નું ફૂલ નામ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન છે.

જોબ શીષર્ક

  • આ ભરતી માં ઉમેદવાર એ HDFC બેંકમાં કેશિયર ની ભરતી પર જોબ મળશે.

સંસ્થા નો પ્રકાર

  • HDFC બેંક એક ખાનગી છે.

જરૂરી લાયકાત

  • ભણતર : આ ભરતી માં ઉમેદવાર નું બેચલર ડિગ્રી હોવી જરૂરી છે અને ડિગ્રી કોઈ પણ ચાલશે.
  • કુલ અનુભવ વર્ષમાં : 0-1 વર્ષ
  • સ્થળ : અમદાવાદ
  • નોકરી ની પ્રકૃતિ : ફૂલ ટાઈમ
  • પુરુષ અને મહિલા : કોઈ પણ
  • પગાર : અનુભવ મુજબ
  • કરાર નો પ્રકાર : કાયમી

અનુભવ

  • ઉમેદવાર બેન્કિંગ સેક્ટર માં 0-2 વર્ષ નો અનુભવ જરૂરી છે. અને આ ભરતી માં બેન્કિંગ ક્ષેત્ર માં અનુભવ ધરાવતાં ઉમેદવાર ની પસંદગી પહેલાં થશે.
  • ઉમેદવાર ને EXCEl નું નોલેજ હોવું જરૂરી છે.

કામનું વર્ણન

આ ભરતી માં ઉમેદવાર એ સવારે બેંક ના મુજબ સિસ્ટમ માં ડેટા એન્ટ્રી કરવી ફરજીયાત છે. અને જે તે કરન્સી માં ખામીયુક્ત નોટો બેંક માં આવી હોઈ એ નોટો નું બેંક ની વિવિધ શાખા સાથે વાત કરીને ઉકેલ કરવો.

અરજી કરવા માટે અહીંયા ક્લિક પર ક્લિક કરો

Click Here

નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર

Leave a Comment