GASAFE India Recruitment 2024 – ગેસફે ઈન્ડિયા ભરતી 10 પાસ થી લઇ ને ગેર્જ્યુંએટ સુધી ના નોકરી ની તક

GASAFE India Recruitment 2024 – ગેસફે ઈન્ડિયા ભરતી 10 પાસ થી લઇ ને ગેર્જ્યુંએટ સુધી ના નોકરી ની તક – કેમ છો , મારા વાહલા ભાઈઓ અને બહેનો શું તમે નોકરી માટે તાપસ કરી રહ્યા છો તો આંજે હું તમારાં માટે એક યોગ્ય માહિતી લઇ ને આવ્યો છું. તો ચાલો જાણીએ એના વિશે તો હાલમાં તમે ઉપર હેડીગ વાંચ્યું જ હશે એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે તો ચાલો પહેલા થોડી કંપની વિશે જાણીએ

GASAFE India કંપની અમદાવાદ અને ભરૂચ માં સ્થાપિત છે આ કંપની ની અંદર હાલમાં LPG સર્વે કરવાના કાર્ય માટે ભરતી બહાર પાડવામાં આવી છે તો ચાલો જાણીએ એના માટે આપણી શું લાયકાત હોવી જરૂરી છે.

GASAFE India Recruitment 2024

  • સંસ્થા નું નામ : GASAFE India
  • નોકરી નું વર્ણન : ગેસ તાપસ
  • નોકરી માટે જગ્યા : 100 થીવધું
  • સ્થળ : અમદાવાદ અને ભરૂચ
  • લાયકાત : 10 પાસ થી લઇ ને ગેર્જ્યુંએટ સુધી
  • નોકરી ની પ્રકૃતિ : ફૂલ ટાઈમ
  • પગાર : લાયકાત મુજબ
  • ઉમર : 25 વર્ષ થી 35 વર્ષ સુધી
  • અરજી બહાર પડ્યા ની તારીખ 05-03-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 31-03-2024

મિત્રો આપણે જે માહિતી ઉપરોક્ત વાંચી એમાં પગાર નો ઉલ્લેખ નથી કર્યો જો તમે ગેર્જ્યુંએટ હશો તો કંપની 15000 થી લઈને 18000 સુધી પગાર આપી શકે છે.

અરજી કરવા માટે તમારે તમારો Biodata ઇમેઇલ કરવાનો રહશે અને તે ઇમેઇલ નીચે મુજબ છે.

નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર

Leave a Comment