Delivery Boy Recruitment – અમદાવાદ ની એક કંપની માં બહાર પડી છે ભરતી

અમદાવાદ જીતેન્દ્ર સિંહ ઠાકુર કંપની માં ડિલિવરી બોય માટે બહાર પડી ભરતી – નમસ્તે ભાઈઓ અને બહેનો તો સ્વાગત સીગે ફરી એક વાર તમારું આજ ની એક નવી પોસ્ટ માં તો આજે આપણે માહિતી મેળવશું નવી એક ભરતી ની શું તમે અમદાવાદ થી છો અને તમારી પાસે ટુ- વ્હીલર બાઈક ચલાવતા આવડતું હોઈ તો આ ભરીતી માં તમારે જરૂર અરજી કરવી જોઈએ તો ચાલો જાણીએ સંપૂણ માહિતી કેવી રીતે અરજી કરવી અને સાથે સાથે આ ભરતી માટે જરૂરી લાયકાતો વગેરે જેવી બધી માહિતી નીચે મુજબ છે.

અમદાવાદ જીતેન્દ્ર સિંહ ઠાકુર કંપની માં ભરતી

  • સંસ્થા નું નામ : અમદાવાદ જીતેન્દ્ર સિંહ ઠાકુર
  • નોકરી નું વર્ણન : ડિલિવરી એજેન્ટ
  • નોકરી માટે જગ્યા : 200
  • સ્થળ : અમદાવાદ
  • લાયકાત : 10 પાસ
  • નોકરી ની પ્રકૃતિ : ફૂલ ટાઈમ
  • પગાર : 15000-25000
  • ઉમર : 23-02-2024 ના રોજ 20-35 વર્ષ ની વચ્ચેની ઉમર
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30-04-2024

કામ નું વર્ણન

આ ભરતી માં ઉમેદવાર એ આખા અમદાવાદ મુસાફરી કરવાની રહશે અને સાથે સાથે જે તે ઉત્પાદનો ગ્રાહકો ને પહોંચાડવા તૈયાર હોવો જોઈએ અને સાથે ઉમેદવાર પાસે ટુ-વ્હીલર બાઈક નું લાયસન્સ હોવું જરૂરી છે.

ઉમેદવાર એ અરજી કરવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો

Manju Jha 9106427414

નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર

Leave a Comment