ડ થી શરૂ થતાં શબ્દો – Da thi sharu thata shabdo – નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સો નું આજ કી નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ડ થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે ડ શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, તો ચાલો જાણીએ આજે ડ શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.
ડ થી શરૂ થતાં શબ્દો
ડોકટર | ડોન્કી |
ડમરુ | ડંકિ |
ડમરું | ડાહપણ |
ડમરૂં | ડામર |
ડાંગ | ડસવું |
ડગ | ડામર |
ડગી | ડરામણી |
ડગો | ડાબો |
ડાકુ | ડફોળ |
ડાકૂ | ડાઘ |
ડાકકો | ડામર |
ડકકો | ડઝન |
ડખો | ડજ઼ન |
ડગમગુ | ડિંગ |
ડાગમગુ | ડાબ્યું |
ડગવું | ડુંગર |
ડાંગવું | ડુંગરાળ |
ડાગલો | ડાંગર |
ડગલો | ડારો |
ગડમગુ | ડાંસ |
ડાયરી | ડોલ |
ડાયરિ | ડોબું |
ડયરી | દીકુ |
ડાંખવું | ડૂબકી |
ડામાડોળ | ડુક્કર |
ડંકી | ડોશી |
ડ શબ્દ થી શરૂ થતાં વાક્યો
- શું તમે ડમરુ વગાડ્યું છે.
- શું તારું નામ ડિમ્પલ છે.
- તમે ડાકુ છો.
- તમે બો ડાહ્યાં છો.
- શું તમે ડુક્કર ને જોયા.
- શું તમે આ નદી માં ડૂબકી મારી.
- આ ડોશીમાં ક્યાં જતા છે.
- આ ડંકી માં પાણી આવે છે.
- શું તમને ડાન્સ આવડે છે.
- ચાલો આપણે બધા ડાન્સ કરીએ.
- મને ડાન્સ કરતા નથી આવડતું.
- હું તમે ડાન્સ કરતા શીખવું.
- પેલો નિકુંજ સરસ ડાન્સ કરે છે.
- ગ્રુપમાં ડાન્સ કરવાં ની મજા અલગ જ છે.
- શું તમે આ વખતે ડાંગર વાવ્યું.
- શું તમે મને ડાંગર આપશો.
- તમે આ વખતે ખેતર માં ડાંગર નો પાક કર્યો છે.
- તમે યાર ડમરુ મસ્ત વગાડો છો.
- મને એક ડઝન કેળાં આપો.
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ડ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.