ભ થી શરૂ થતાં શબ્દો – Bha thi sharu thata shabdo – નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સોનું આજની નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ભ થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે ભ શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, તો ચાલો જાણીએ આજે ત શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.
ભ થી શરૂ થતાં શબ્દો
ભક્ત | ભાડુત |
ભક્તિ | ભણેજ |
ભગાડવું | ભાન |
ભગીરથ | ભરથું |
ભજન | ભાથું |
ભજવું | ભારે |
ભાળ | ભારતીય |
ભડ | ભાલો |
ભડકવવું | ભાવ |
ભણતર | ભાવવુ |
ભાટ | ભાવર્થ |
ભૂત | ભાવિક |
ભણવું | ભાષા |
ભંડકો | ભાળ |
ભદ્ર | ભાગવું |
ભપકો | ભીજાવું |
ભભક | ભિખારી |
ભભરાવું | ભિન્ન |
ભમરડો | ભિક્ષા |
ભમવું | ભૂલવું |
ભય | ભૂમિત |
ભયંકર | ભૂખ્યું |
ભરપોષણ | ભૂખ |
ભરતીયું | ભીંત |
ભરતી | ભીડો |
ભરપૂર | ભીનું |
ભરમ | ભેદી |
ભરમાવવું | ભેદ |
ભરવાડ | ભેટ |
ભરાવું | ભેજું |
ભરડી | ભેગું |
ભરાવ | ભેખ |
ભરોસો | ભૂંસવું |
ભરોસાપાત્ર | ભૂંડ |
ભલામણ | ભુજવું |
ભલે | ભૂંકવું |
ભાવ | ભૂકંપ |
ભવ | ભાલાંની |
ભલું | ભીતિ |
ભવિષ્ય | ભેળવું |
ભસવું | ભેદવું |
ભવ્ય | ભોળું |
ભાજ્ય | ભ્રામક |
ભાગ્યે | ભોમિયો |
ભાગીદાર | ભોજન |
ભાગ | ભોગવવું |
ભાઈ | ભોગ |
ભંભેરવું | ભૌતિક |
ભણોદ | ભોંય |
ભંગુર | ભોજન |
ભંગ | ભાડું |
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ભ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.