બ થી શરૂ થતાં શબ્દો – Ba thi sharu thata shabdo નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સોનું આજની નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું બ થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે બ શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, તો ચાલો જાણીએ આજે ત શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.
બ થી શરૂ થતાં શબ્દો
બકબક | બાકોરું |
બકરી | બાગાયત |
બકલાઉ | બાજુ |
બકાલું | બાજરી |
બક્ષવુ | બાતમી |
બવગડવું | બંધ |
બગલ | બનું |
બગલું | બાનું |
બગાડવું | બાફ |
બગાડ | બાફવું |
બગાશું | બાબત |
બગાશું | બાબાગાડી |
બાગી | બાયલું |
બગી | બાલિશ |
બાજી | બાવરું |
બચત | બાવળ |
બચપણ | બાહુ |
બચવું | બાહોશ |
બચાવ | બાંધછોડ |
બચ્ચું | બિચારું |
બજાર | બીછાવવું |
બટવો | બિનજરૂરી |
બટ્ટો | બિનશરતી |
બડબડ | બિલકુલ |
બડાઈ | બિલાડી |
બનબનવું | બિલ્લો |
બતાવવું | બિંદુ |
બાળગોઇ | બી |
બદનક્ષી | બીક |
બદનામ | બીવું |
બદબો | બીભત્સ |
બદમાશ | બુજાવવું |
બદલવું | બુડવું |
બદલે | બુદ્ધિ |
બદલો | બુનિયાદી |
બાળવું | બુચ |
બળવુ | બુરાઈ |
બનવું | બેમાન |
બનાવ | બેઆબરૂ |
બનાવતી | બેચેન |
બનાવટી | બેડોળ |
બનેવી | બેદરકાર |
બપોર | બેનમૂન |
બન્ને | બેહોશ |
બફારો | બોચિ |
બબુચક | બોગદું |
બમણું | બોજ |
બયાન | બોલવું |
બરખાસ્ત | બોલાવવું |
બરજોસી | બોલકનું |
બરજોરી | બોલાચાલી |
બાર્ડ | બોલી |
બારડ | બૌદ્ધિક |
બારની | બ્રહ્માડ |
બરણી | બળેવ |
બરબાદી | બગડી |
બરોળ | બાળી |
બલિદાન | બંદગી |
બલૂન | બંધ |
બહાદુર | બંધોબસ્ત |
બહાનું | બંધકોશ |
બહાલી | બંધની |
બહુ | બાંધણી |
બહેતર | બંધારણ |
બહેન | બંધિયાર |
બાદ | બધી |
બળ | બાકી |
બળજબરી | બાકૂ |
બળતણ | બાવાખોર |
બળદ | બાળવું |
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા બ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.