AXIS બેંક માં ફરી એક વાર બહાર પડી છે ભરતી 12 પાસ પણ કરી શકે છે અરજી – નમસ્તે મારા વહાલા ભાઈઓ અને બહેનો તો ફરી એક વાર તમારું સ્વાગત છે આજ ની નવી એક પોસ્ટ માં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છે નવી એક ભરતી નું શું તમારું પણ સપનું છે બેંક માં જોબ કરવાનું તો ચાલો આજે તમને તમારા સપનાં પુરા કરવાં માટે AXIS બેંક આપી રહ્યું છે સુનેહરો અવસર હાલમાં AXIS બેંક માં ભરતી ચાલુ થઇ ગઈ છે તો ચાલો આપણે જાણીએ સંપૂણ માહિતી આ પોસ્ટ અંત સુધી જરૂર વાંચવું.
એક્સિસ બેંક માં ભરતી
એક્સિસ બેંક માં 12 પાસ માટે ભરતી બહાર પાડવામા આવી છે આ ભરતી માં ઉમેદવાર એ અરજી કરવા માટે જરૂરી લાયકાત અને સાથે સાથે કેટલું ભણતર જરૂરી છે વગેરે જેવી બધી માહિતી તમને નીચે મુજબ હશે.
કંપની નું નામ
- એક્સિસ બેંક ના કહેવા મુજબ ખાનગી કંપની ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેમના મુજબ નવી ભરતી કરવામાં આવે તો હાલમાં અવધ ક્લબ્સ લિમિટેડ ને કોન્ટ્રાક્ટ આપવમાં આવ્યો છે.
જોબ શીર્ષક
- બેંક નું કામ – બ્રાંચ રિલેશસનશિપ મેનજર.
સંસ્થા નો પ્રકાર
- અવધ ક્લબ્સ લિમિટેડ એક પ્રાઇવેટ કંપની છે.
કામનું વર્ણન
- આ ભરતી માં ઉમેદવાર માટે એક ઉત્તમ તક મળી છે ખાનગી બેંક માં સીધી ભરતી થઇ રહી છે અને તે પણ ફ્રેશર માટે એક મહત્વ ની તક છે આ ભરતી માં ઉમેદવાર ડાયરેક્ટ અરજી કરી શકે છે. આ ભરતી બેંક માં રિલેશનશિપ મેનેજર ની છે. જો ઉમેદવાર ની પસંદગી થઇ જાય તો ઉમેદવાર ને બેઝીક કોમ્પ્યુટર નું નોલેજ સાથે સાથે એક્સેલ નું નોલેજ જરૂરી છે. આ ભરતી માં સ્ત્રી અને પુરુષ બન્ને અરજી કરી શકે છે.બેંક માં નોકરી હોવા થી બેંક તરફ થી પ્રેસર પણ આવી શકે છે તો ઉમેદવાર થી પ્રેસર ને સહન કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. અને આ ભરતી સીધી થશે.
જરૂરી લાયકાત
- આ ભરતી માં ઉમેદવાર નું 12 પાસ હોવું જરૂરી છે.
જોબ સ્થાન
- ગાંધીનગર, ભાવનગર, આણંદ, ભરૂચ
કુલ ખાલી જગ્યા
આ ભરતી માં કુલ 20 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર એ જેમ બને તેમ જલ્દી થી અરજી કરવી જરૂરી છે.
અરજી કરવા માટે ની વિગત
- આ ભરતી માં ઉમેદવાર ને અરજી કરવા માટે બેંક ના HR ને તમારાં બાયોડેટા મોકલવાના રહશે. તો એ નંબર તમને નીચે મુજબ છે. જો તમે અરજી કરવા માંગતા હોવ તો તમે સંપર્ક કરી શકો છો.
એચઆર મોધુરીમા | 9836676053 |
નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર