એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ની ચાલી રહી છે ભરતી અરજી કરવા અહીંયા ક્લિક કરો

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ – નમસ્તે મારા વહાલા ભાઈઓ અને બહેનો આપ સૌ નું સ્વાગત કરું છું આજ ની આ પોસ્ટ માં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક નવી ભરતી વિશે ની તો ચાલો જાણીએ હાલમાં એરપોર્ટ ગ્રાઉન્ડ સટાફ ની ભરતી બહાર પડી છે આ ભરતી માં ઉમેદવાર શું લાયકાત જરૂરી છે વગેરે જેવી બધી માહિતી નીચે મુજબ છે તો ચાલો જાણીએ આ પોસ્ટ અંત સુધી વાંચો.

એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ભરતી

કંપની નું નામ :

  • ORIENT FLIGHTS PVT LTD

જોબ શીર્ષક

  • એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ

જરૂરી લાયકાત

  • આ ભરતી માટે ઉમેદવાર ની યોગ્ય લાયકત 12 પાસ હોવું જરૂરી છે.

વધારા ની માહિતી

  • કુલ અનુભવ વર્ષમાં : 0-1 વર્ષ
  • સ્થળ : દિલ્લી, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, લખનૌ
  • નોકરી ની પ્રકૃતિ : ફૂલ ટાઈમ
  • પુરુષ અને મહિલા : પુરુષ અને મહિલા
  • પગાર : 18500 થી લઈને 35000
  • શ્રેણી : GEN, OBC, OTH, SC, ST
  • કુલ જગ્યા : 1100 સ્થાન પર ભરતી થશે

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઉંમર એટલે કે જન્મ તારીખ અનુસાર થશે ઉમેદવાર જન્મ તારીખ નીચે મુજબ હોવી જોઈએ

16-07-2023 ના રોજ 18-38 વચ્ચે ની ઉમર

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી જન્મ તારીખ અનુસાર 16-07-1985 અને 16-07-2005 ના રોજ અથવા તો તેની વચ્ચે જન્મેલા ઉમેદવાદર ની પણ ભરતી કરવામાં આવશે

  • અરજી બહાર પડ્યા ની તારીખ 18-04-2023
  • અરજી કરવા ની છેલ્લી તારીખ 31-03-2023

તો મિત્રો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ ની ભરતી વિશે સંપૂણ માહિતી મેળવી છે તો ચાલો હવે જાણીએ કે અરજી કેવી રીતે કરવી આ ભરતી માં તમારે અરજી કરવા માટે તમારો બાયોડેટા કંપની ના HR ને મોકલવનો રહશે અથવા તો તમારો બાયોડેટા કંપની ના HR ને મેલ કરવાનો રહશે. જેની વિગતો નીચે મુજબ છે.

HR 7003969057
ઇમૈલ Nationalcareerservice000@gmail.com

નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર

Leave a Comment