શું તમારે પણ ઘર બેઠાં કામ કરવું છે ? તો અભિ એસોસિએટિવ્સ કંપની આપી રહી છે ઉત્તમ તક..

શું તમારે પણ ઘર બેઠાં કામ કરવું છે ? તો અભિ એસોસિએટિવ્સ કંપની આપી રહી છે ઉત્તમ તક – નમસ્તે મારા વાહલાં ભાઈઓ અને બહેનો ફરી એક વાર સ્વાગત છે તમારું આજ ની એક નવી પોસ્ટ માં તો આજ આપણે વાત કરશું એક મહત્વ ની ભરતી માટે ની આવી ભરતી ની અનેક ઉમેદવાર રાહ જોઈ ને બેઠાં હોઈ છે કારણ કે આ ભરતી માં ઉમેદવાર એ ઘર બેઠાં કામ કરવાનું હોઈ છે તો ચાલો જાણીએ સંપૂણ માં હિતી અને ઉમેદવાર ને જરૂરી લાયકાત વગેરે જેવી બધી માહિતી નીચે મુજબ છે.

અભિ એસોસિએટિવ્સ કંપની માં ભરતી

કંપની નું નામ

  • અભિ એસોસિએટિવ્સ

જોબ શીર્ષક

  • ગ્રાહક સપોર્ટ એક્ઝિક્યુટિવ

સંસ્થા નો પ્રકાર

  • માલિકી

સેક્ટર

  • ઓપરેશન્સ અને સપોર્ટ

કાર્યાત્મક ભૂમિકા

  • ટેક્નિકલ સપોર્ટ એક્ઝિક્યુટિવ અને પ્રતિનિધિ

જરૂરી લાયકાત

  • આ ભરતી માં ઉમેદવાર નું ભણતર વધુ માં વધુ 12 પાસ હોવું જરૂરી છે.

વધારાની માહિતી

  • ખાલી જગ્યા : 100
  • કુલ અનુભવ : 0-7
  • જોબ સ્થાન : ગુજરાત, મહેસાણા, ગાંધીનગર, જામનગર, નવસારી, વલસાડ, મોરબી, સુરત, આણંદ, ભાવનગર, ભરૂચ, પાટણ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ
  • મહત્વ ના કૌશલ્યો : ટેક્નિકલ સપોર્ટ એક્ઝિક્યુટિવ અને ઇનબાઉન્ડ
  • નોકરી ની પ્રકૃતિ : ઘરેથી સંપૂર્ણ
  • પગાર : 18000-35000
  • જોડાવા માટે ઉપલબ્ધ દિવસ : 7
  • મહિલા અને પુરુષ : બન્ને
  • શ્રેણી : GEN,OBC,OTH,SC,ST
  • ભરતી બહાર પડ્યા ની તારીખ : 16-03-2024
  • અરજી કરવા ની છેલ્લી તારીખ : 31-03-2024

કામ નું વર્ણન

આ ભરતી માં ઉમેદવાર ને સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે, આ ભરતી માં જે તે સ્થળ એટલે કે ઉપર જે શહેર ના જણાવ્યા છે ત્યાં 5 ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે. ઉમેદવાર એ સોમવાર થી શનિવાર સુધી સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગે સુધી કામ કરવાનું રહશે. રવિવારે રજા રહશે.

જો તમે આ ભરતી અરજી કરવા માંગતા હોવ તો નીચે આપેલા નંબર પર તમારાં બાયોડેટા મોકલો અથવા ઇમેઇલ કરો.

કિરણ 9399924442
ઇમેઇલ omp785571@gmail.com

નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર

Leave a Comment