Axis Bank – એક્સિસ બેંક માં KYC વેરિફિકેશન કરવાં માટે ના સ્થાન પર બહાર પડી છે | નમસ્તે મારા વહાલા ભાઈઓ અને બહેનો તો ફરી એક વાર છે તમારું આજ ની નવી એક પોસ્ટ માં તો આજે આપણે વાત કરશું એક્સિસ બેંક માં હાલમાં ચાલતી ભરતી ના વિષય પર આપણે આ ભરતી માં ઉમેદવાર ને કેટલી લાયકાત હોવી જોઈએ અને સાથે સાથે ઉમેદવાર શું કાર્ય કરવાનું રહશે વગેરે જેવી બધી માહિતી નીચે ઉપલબ્દ રહશે તો મિત્રો આ પોસ્ટ અંત સુધી જરૂર વાંચો.
એક્સિસ બેંક માં KYC વેરિફિકેશન ના સ્થાન પર ભરતી
કંપની નું નામ
- કોલકાતા હેઈટ્સ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે બેંક આ કંપની ને કોન્ટ્રાક્ટ આપ્યો હોઈ છે આ કંપની બેંક માં બહાર પડતી ભરતી પુરી પાડે છે.
જોબ શીર્ષક
- ઓલ ઇન્ડિયા એક્સિસ બેંક KYC વેરિફિકેશન ભરતી આ ભરતી માં ઉમેદવાર 31 માર્ચ પહેલાં અરજી કરવાની રહશે.
સંસ્થા નો પ્રકાર
- ખાનગી
સેકટર
- નાણાં અને વીમો
જરૂરી લાયકાત
- આ ભરતી માં ઉમેદવાર વધુ માં વધું 12 પાસ હોવું જરૂરી છે.
વધારાની માહિતી
- કુલ અનુભવ વર્ષમાં : 0-1 વર્ષ
- સ્થળ : ગુજરાત, બિહાર, પંજાબ
- નોકરી ની પ્રકૃતિ : ફૂલ ટાઈમ
- પુરુષ અને મહિલા : કોઈ પણ
- પગાર : 18000 થી લઈને 25000
- શ્રેણી : GEN, OBC, OTH, SC, ST
- કુલ જગ્યા : 50 સ્થાન પર ભરતી થશે
કામ નું વર્ણન
આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી થયા બાદ ઉમેદવાર એ રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું રહશે સાથે ઉમેદવાર ને સારું કોમ્યુનિકેશન હોવું જરૂરી છે સાથે બેજીક કમ્પ્યુટર નોલેજ હોવું અત્યંત જરૂરી છે ઉમેદવાર ની પસંદગી બાદ નજીકના સ્થળ પર નોકરી ની ભૂમિકા નિભાવ વાની રહશે. શું તમારે આ ભરતી માટે અરજી કરવી હોઈ તો નીચે જણવ્યા મુજબ નંબર પર તમારો બાયોડેટા મોકલ વાનાં રાહશે નમ્બર નીચે મુજબ છે.
HR RUP | 6289299057 |
નોંધ: મારા વાહલાં ભાઈઓ અને બહેનો ઉપરોક્ત જે માહિતી દર્શાવવા માં આવી છે એ મુજબ જયારે પણ તમે નોકરી માટે અરજી કરો તો એક વાર માહિતી મુજબ જે તે સંસ્થા માં સંપર્ક કરી કોઈ પણ જાત નો ફેરફાર નથી કે તેની ખાતરી કરી લેવી કારણકે સંસ્થા કોઈ પણ ફેરફાર કરી શકે છે. આભાર