ત થી શરૂ થતાં શબ્દો – Ta thi sharu thata shabdo

ત થી શરૂ થતાં શબ્દો – Ta thi sharu thata shabdo નમસ્તે મારા વાહલા ભાઈઓ અને બહેનો સ્વાગત છે આપ સો નું આજ કી નવી એક પોસ્ટ માં તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ત થી શરુ થતાં શબ્દો વિશે શું તમને ખબર છે કે ત શરૂ થતાં શબ્દો કેટલા હોઈ છે, તો ચાલો જાણીએ આજે ત શરુ થતાં શબ્દો આ પોસ્ટ અંત સુધી વાંચવું.

ત થી શરૂ થતાં શબ્દો

તકતરુણ
તકલીફતરીકો
તકદીરતરંગ
તકલાદીતરસ
તકેદારીતર્ષ્યું
તકવાદીતહોમત
તજતાડપસુ
તજવીજતળવું
તાજવુંતળેટી
તજવુંતડયું
તજજ્ઞતળાવ
તત્કાલતણાવ
તણાવુંતંગ
તડામારતંતુ
તડકોતન્તુ
તડબૂચતાંતુ
તણખલુંતંતી
તણાવુંતંત્રી
તાત્કાળતંદુરસ્ત
તતખેવતંદ્રા
તત્વતાકવું
તત્વગાયનતાબોળ
તત્પરતાર
તાહતાબેદારી
તથાંતાબૂત
તથાપિતાપ
તથાસ્તુઃતાણવું
તથ્યતાડ
તદનુસારતાજું
તદુપરાંતતાજીયો
તદબીરતાજિકલમ
તણખોતાજ
તનખોતાકીદ
તન્મયતાકાત
તાપવુંતિમિર
તપવુંતારક
તાપસીલુંતારણ
તાપસીતારતમ્ય
તપખીરીતારીખ
તપખીરતારીફ
તપશ્ચર્યાતારો
તાપસવુંતાલાવેલી
તપાસણીતાલીમ
તાપસનીતાવ
તરકારીતાસ
તરકટતાસક
તંમરતાળવું
તમાશોતાળી
તમામતાળુ
તમાચોતબુ
તમાકુંતંબુ
તમાતાંબુ
તમન્નાતુક્કો
તમંચોતીર્થ
તબેલોતિર
તબીબીતીણું
તબીયતતીડ
તબક્કોતીખું
તફાવતતીખા
તફડાવવુંતીકમ
તફડચીતિરસ્કાર
તહેવારતિરસ્કાન
તહનામુતુચ્છ
તલ્લીનતલસવું
તલાશતલપાપડ
તાવુતાલ
તસ્વીરતર્જની
તહેવારતર્ક
તહેનાતતરુવર
તસ્દીતરવું
તવારીખતરબૂચ
તવાઈતરાપ
તવનગરતરીકો
તારુંતરંગી

ત થી શરુ થતાં શબ્દ ના વાક્યો

  • શું તમે મારા બધા કામ કરી દીધાં.
  • શું કરો છો તમે.
  • કેમ છો તમે બધાં.
  • શું તમને તરતા આવડે છે.
  • ચાલો આપણે બધા તરવાનું શીખીએ.
  • તું તારું કામ કર.
  • તમે કેમ આવું કરો છો.

નિસ્કર્ષ

તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ત થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.

આ શબ્દો પણ જરૂર વાંચવા વિનંતી.

ક થી શરૂ થતા શબ્દોખ થી શરૂ થતા શબ્દો
ગ થી શરૂ થતા શબ્દોઘ થી શરૂ થતા શબ્દો
ચ થી શરૂ થતા શબ્દોછ થી શરૂ થતા શબ્દો
જ થી શરૂ થતા શબ્દોટ થી શરૂ થતા શબ્દો
ત થી શરૂ થતા શબ્દોદ થી શરૂ થતા શબ્દો
ન થી શરૂ થતા શબ્દોપ થી શરૂ થતા શબ્દો

Leave a Comment