IDFC Bank માં સેલ્સ મેનેજર ની ભરતી બહાર પડી છે ગાંધીધામ ગુજરાત માં કરવા અહીં ક્લિક કરો

IDFC Bank માં સેલ્સ મેનેજર ની ભરતી બહાર પડી છે ગાંધીધામ ગુજરાત માં કરવા અહીં ક્લિક કરો – નમસ્તે મારા વહાલા ભાઈઓ અને બહનો ફરી એક વાર તમારું સ્વાગત છે આજ ની એક પોસ્ટ માં આ પોસ્ટ માં આપણે વાત કરવા જઈ રહ્યા છે બેંક વિશે ની શું તમારું પણ સપનું છે બેંક માં કામ કરવાનું તો તમારા માટે ખુશ ખબર છે. IDFC બેંક આપી રહી છે તક તો ચાલો જાણીએ સંપૂણ માહિતી આ માહિતી અંત સુધી જરૂર વાંચવા વિનતી.

IDFC Bank માં ભરતી

  • જોબ શીર્ષક : સેલ્સ મેનેજર – કોમર્શિયલ વાહનો
  • વિભાગ : રિટેલ બેન્કિંગ
  • સ્થળ : ગાંધીધામ ગુજરાત
  • શૈક્ષણીક લાયકાત : ગ્રેજ્યુએટ (કોઈ પણ )
  • અનુભવ : 2 થી 5 વર્ષનો
  • અરજી બહાર પડ્યા ની તારીખ : 27-03-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 27-06-2024

જોબ નો હેતુ

ઉમેદવાર એ ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી પોતાની કંપની વિશે સંપૂર્ણ માહિતી આપવી સાથે સાથે ગ્રાહકો ને ભરોસો આપવો કે બેસ્ટ સર્વિસ આપતા છે અને આવી જ રીતે બેસ્ટ સર્વિસ આપતા રહશુ ઉમેદવાર કંપની ના બધાં ઉત્પાદનો ગ્રાહકો ને સમજાવી ગ્રાહકો સાથે એક સારો સબધ બાંધવો. આવનારા બધા ગ્રાહકો ને સંપૂણ માહિતી આપવી.

ભૂમિકા અને જવાબદારી

  • કોમર્શિયલ વાહનોના ગ્રાહકોનું સંપાદન કરવું. ઉમેદવારે ગ્રાહકની ટ્રાન્ઝેક્શન બેંકિંગ જરૂરિયાતોનું પૃથ્થકરણ કરીને મહિને નવા ગ્રાહક સંપાદનનાં નિર્ધારિત લક્ષ્યાંકોને મળો અને તેને પાર કરવું. તેમજ ગ્રાહકો ની જરૂરિયાતો નું RM સાથે નિયમિત વાત કરી નિર્ધારિત સંગઠન કરી વેચાણ ધોરણો અને SOPS નું પાલન કરવું ફરજીયાત છે.

અરજી કરવાં નીચે લિંક પર ક્લિક કરો લિંક પર ક્લિક સો પ્રથમ તમારું ઇમેઇલ નાખી નેક્સ્ટ કરો.

IDFC BANK Click Here

Leave a Comment