છ થી શરૂ થતા શબ્દો ગુજરાતી માં – છ થી શબ્દો કેમ છો મિત્રો અને અને નાના બાળકો તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું છ થી શરુ થતાં શબ્દ વિષે ની તો શું તમને ખબર છે છ થી શરૂ થતાં શબ્દો કેટલાં હોઈ છે તો ચાલો આજની આ પોસ્ટ માં આપણે છ થી શરૂ થતાં અનેક શબ્દો વિશે માહિતી મેળવીએ શબ્દ ની વાર કરીયે તો શબ્દ એ ભાષા નું મૂલ્ય અવયવ છે. શબ્દ ના માધ્યમ થી વિચાર, લાગણી અને જ્ઞાન નું અદાન પ્રદાન થતું હોઈ છે તો ચાલો એવી જ રીતે આજે આપણે છ થી શરુ થતાં શબ્દ વિશે જાણીએ
છ થી શરૂ થતા શબ્દો
છક | છાવરવું |
છટાદાર | છિનાળ |
છત | છિન્નભીન્ન |
છેતચોક | છાંય |
છત્રી | છીપવું |
છપાઈ | છુટુ |
છટકાવ | છૂટાછેટા |
છોકરું | છુમંતર |
છોકરી | છેવટ |
છરી | છેતરપિંડી |
છબી | છેતરામણું |
છમકલું | છેડતી |
છીકવુ | છેટે |
છીક | છૂટક |
છીણવું | છુટકારો |
છીનવ્યું | છોડ |
છાવણી | છોકરાઓ |
છાનુંમાનું | છોડી |
છાપ | છોડ |
છાત્રાલય | છોતરું |
છાજલી | છોલવું |
છીપ | છોલાવું |
છિનાળ | છુપાવવું |
છિદ્ર | છાંટવું |
છ શબ્દ થી શરૂ થતાં વાક્યો
- આ છિપ અહીંયા શું કરે છે
- તમે આ ફ્રૂટ કેમ છોલ્યા.
- તમારે આ શાકભાજી છોલવું ન હતું.
- તેમ પાણી છાંટવાનું કોને કીધું.
- છાનામાના કામ કર્યા કરો.
- આ શું તમે બધું છિન્નભિન્ન કરી નાખ્યું.
- જો મિત્રો આ બધું છોલવાનું તમારે જ છે.
- આ છોકરી નું નામ શું છે.
- આ છોકરી કોની છે.
- આ છોકરી સાથે કોણ કોણ આવ્યું છે.
- આ છોકરી એખલી અહીંયા આવી છે.
- શું તમે આ છોકરી ને ઓળખો છો.
- આ છોકરો કોનો છે.
- આ છોકરા કેમ મસ્તી કરે છે.
- આ છોકરા ને અહીંયા રમવાની ના પાડો.
- આ બધા છોકરા ને અહીંયા થી જલ્દી એમના ઘરે મોકલો.
- છોકરા ને આજે સ્કૂલ માં રાજા છે.
- આ લાઈન માં એખલા છોકરાં જ બેસવું.
- શું અહીંયા કોઈ છોકરી ને જોઈ.
- શું તમે અહીંયા કોઈ છોકરાં ને જોયા.
- છોકરા રમતાં હોઈ ત્યારે કેવા સરસ લાગે છે.
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા છ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.
આ શબ્દો પણ જરૂર વાંચવા વિનંતી.
ક થી શરૂ થતા શબ્દો | ખ થી શરૂ થતા શબ્દો |
ગ થી શરૂ થતા શબ્દો | ઘ થી શરૂ થતા શબ્દો |
ચ થી શરૂ થતા શબ્દો | છ થી શરૂ થતા શબ્દો |
જ થી શરૂ થતા શબ્દો | ટ થી શરૂ થતા શબ્દો |
ત થી શરૂ થતા શબ્દો | દ થી શરૂ થતા શબ્દો |
ન થી શરૂ થતા શબ્દો | પ થી શરૂ થતા શબ્દો |