ઘ થી શરૂ થતા શબ્દો ગુજરાતી માં – ઘ થી શબ્દો કેમ છો મિત્રો અને અને નાના બાળકો તો આજ ની પોસ્ટ માં આપણે વાત કરશું ઘ થી શરુ થતાં શબ્દ વિષે ની તો શું તમને ખબર છે ઘ થી શરૂ થતાં શબ્દો કેટલાં હોઈ છે તો ચાલો આજની આ પોસ્ટ માં આપણે ઘ થી શરૂ થતાં અનેક શબ્દો વિશે માહિતી મેળવીએ શબ્દ ની વાર કરીયે તો શબ્દ એ ભાષા નું મૂલ્ય અવયવ છે. શબ્દ ના માધ્યમ થી વિચાર, લાગણી અને જ્ઞાન નું અદાન પ્રદાન થતું હોઈ છે તો ચાલો એવી જ રીતે આજે આપણે ઘ થી શરુ થતાં શબ્દ વિશે જાણીએ.
ઘ થી શરૂ થતા શબ્દો
ઘસ | ઘાણી |
ઘર | ઘતુ |
ઘરે | ઘાટી |
ઘર્મ | ઘાસ |
ઘમસાણ | ઘાયલ |
ઘડિયાળ | ઘુવડ |
ઘડિયાલ | ઘોચવું |
ઘટકો | ઘેટું |
ઘટક | ઘૂંટણ |
ઘટાક | ઘૂરકવુ |
ઘટ્યું | ઘૂમટ |
ઘડપણ | ઘુસવું |
ઘડપાન | ઘોડાપુર |
ઘડપાન | ઘેરો |
ઘટતું | ઘેલું |
ઘટાવવું | ઘોડા |
ઘડી | ઘોડાપુર |
ઘણી | ઘેરાવ |
ઘળી | ઘોર |
ઘમંડ | ઘૂંટણ |
ઘન | ઘુટન |
ઘણું | ઘૂટન |
ઘનુ | ઘુસકો |
ઘણા | ઘૂન |
ઘ | ઘૂની |
ઘા | ઘુલમોહોર |
ઘડસવું | ઘંટી |
ઘવવું | ઘરાક |
ઘરનું | ઘાલમેલ |
ઘરની | ઘાયલ |
ઘરેણું | ઘાતક |
ઘરોળી | ઘણી |
ઘાંચી | ઘણી |
ઘસારો | ઘરોળી |
ઘ શબ્દ થી શરૂ થતા વાક્યો
- તમે મને ઘરેણાં ક્યારે લઇ આપસો.
- મેં અત્યાર સુધી કોઈ પણ ઘરેણાં લીધા જ નથી.
- શું તમને ઘસારો લાગ્યો.
- તમે તો બો ઘાતક છો.
- આ વસ્તુ ને બો ઘસવું સારું નથી.
- આપણો ધર્મ એક જ છે.
- એ ઘાયલ થઇ ગયો છે.
- શું તમે ઘાયલ થઇ ગયા છો.
- પેલા વ્યક્તિ ઘણો ઘયલ થઇ ગયો હતો.
- શું તમે ઘુવડ જોયું.
- ઘુવડ રાત્રે જ જોવા મળે છે.
- પેલા ઘેટાં એક જ ટોળા માં રહે છે.
- શું તમે ઘડિયાળ પહેરી છે .
- શું તમે મારા માટે નવી ઘડીયાલ લેશો.
- મારા ઘૂંટણ ઘણા દુખવા લાગ્યા છે.
- આ ઘૂંટણ નો કોઈ ઈલાજ ખરો.
- ઘોડાં પર સવારી મને ખુબ ગમે છે.
- મને ઘણી ઈચ્છા થાય છે.
- ચાલો ઘાંચી પાસે જઈએ.
- તમે ઘાલમેલ બહુ કરો છો.
- આ બધું તો અમારા ઘરનું છે.
- મને તમારે એક ઘરેણું લઇ આપવું પડશે.
- આ મારુ ઘર છે.
નિસ્કર્ષ
તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ઘ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.