ખ થી શરૂ થતાં શબ્દો – ખ થી શબ્દો

ખ થી શરૂ થતાં શબ્દો – ખ થી શબ્દો નમસ્તે મિત્રો અને વિદ્યાર્થી ફરી એક વાર સ્વાગત છે તમારા બધાં નું આજ ની એક પોસ્ટ માં તો આજે આપણે જાણીશું ખ થી શરૂ થતાં શબ્દો વિશે આ શબ્દો નાના વિદ્યાર્થી માટે ખુબ જ ઉપયોગી છે બે થી ત્રણ વાર વાંચન કર્યા પછી શબ્દ યાદ રહી જશે સાથે શબ્દ મળીને વાક્ય પણ જોવા મળશે.

ખ થી શરૂ થતાં શબ્દો

ખડકલોખાસિયત
ખડકવુંખાવું
ખટારોખાલી
ખટલોખૂણો
ખટરાગખાસું ખુશ
ખટખટખુવાર
ખટકવુંખુલ્લું
ખજૂરખુલાશો
ખાજાંખુન્નસ
ખજાખુરશી
ખજવાળખિતાબ
ખજાનચીખટુવુ
ખચીતખોદવું
ખચકાવુંખોદણી
ખગ્રાસખોડ
ખળખળતુંખોટી
ખગોળખોજ
ખગોલખોટ
ખડકાવુખેંચાણ
ખગખેલાડી
ખલાસખેલવું
ખરેખેલદિલ
ખરીદખેલવું
ખરીખેલ
ખારીખેરાત
ખરાબખેદ
ખરવુંખેતી
ખરડોખુંટ
ખરવુંખુંટીયો
ખારાપણુંખૂંચવું
ખર્ચખેડૂત
ખમવુંખુલતું
ખભોખોટું
ખટાવુંખોજ
ખપખેંચ
ખતવવુંખિસ્ત
ખનીખોડો
ખતરનાકખોલવું
ખતમખોરાક
ખડવુંખોફ
ખડખોવું
ખડતલખ્યાલ
ખડકીખોસવું
ખૂનખોયું
ખારખોવાયું
ખાટકીખોવાયો
ખાઈખુમારી
ખંતખમીને
ખંડખમી
ખાંચવુંખામી
ખંખેરવુંખાણિયો
ખંજરખાતર
ખસવુંખાણ
ખસખસખાટું
ખલેલખંડો
ખલાસીખાડો
ખારખીટી
ખાનગીખીલ
ખાતુંખિસકોલી
ખાનદાનખિન્ન
ખાનદાનીખાદ્ય

ખ શબ્દ થી શરૂ થતા વાક્યો

  • અહી એક ખીલી ઠોકવી પડશે
  • ખુશી ગીત ગાઈ રહી છે
  • રાજુ મોલ માં ખરીદી કરવા જાય છે 
  • તેનો ખોરાક બહુ સારો છે
  • ખજૂર બહુ મીઠા હતા
  • આંબલી ખાટી છે
  • રામું ને બોજ ખાંસી થઈ છે
  • ક્રિકેટ મારો પ્રિય ખેલ છે
  • ખિસકોલી ઝાડ પર જાય છે
  • ખેડૂત ખેતી કરે છે
  • તેનું ખાનદાન ખુબ જ મોટું છે
  • પેલી ખુરશી અહીં લાવ
  • પેલા ક્લાસ માં પેપર ખૂટી પડ્યા
  • પોલીસે ચોર નો ખુલાસો કર્યો 
  • આ ઘર નો પહેલો ખંડ છે
  • વાસણ બહુ ખખડે છે 
  • કાજુ ની મમ્મી તેને બહુ ખીજવાઇ
  • આજે મારા ઘરે ખાવામાં ખીર છે
  • મને આટલી ખાતરી છે
  • પેલો બહુ સારો ખેલાડી છે 
  • આ ખોખું ખાલી છે
  • કાકા ખાટલા માં સૂતા છે
  • આ લોકો અહીં ખાડો ખોદે છે
  • પેલી દવા થી ખજવાળ આવે છે
  • ખગોળ શાસ્ત્ર એક વિષય છે
  • આ સીંગ ખારી છે
  • પેલો ખોટું બોલે છે
  • આ જગ્યા બહુ ખતરનાક છે
  • મીરા મમરા ખાઈ ગઈ
  • આ ખાનગી સ્કૂલ છે

નિસ્કર્ષ

તો મિત્રો આજ ની પોસ્ટ માં આને શીખ્યા ખ થી શરૂ થતાં શબ્દો આ શબ્દો નાના બાળકો માટે ખુબ ઉપયોગી રહશે બાળકો ને બે થી ત્રણ વાર વાંચન કરાવ્યા પછી એમને યાદ રહી જશે અને સાથે સાથે આ માહિતી બીજા સાથે પણ શેર કરો.

આ શબ્દો પણ જરૂર વાંચવા વિનંતી.

ક થી શરૂ થતા શબ્દોખ થી શરૂ થતા શબ્દો
ગ થી શરૂ થતા શબ્દોઘ થી શરૂ થતા શબ્દો
ચ થી શરૂ થતા શબ્દોછ થી શરૂ થતા શબ્દો
જ થી શરૂ થતા શબ્દોટ થી શરૂ થતા શબ્દો
ત થી શરૂ થતા શબ્દોદ થી શરૂ થતા શબ્દો
ન થી શરૂ થતા શબ્દોપ થી શરૂ થતા શબ્દો

Leave a Comment