1 થી 100 સુધી ગુજરાતી એકડા શબ્દો માં – ગુજરાતી એકડા શબ્દોમાં

1 થી 100 સુધી ગુજરાતી એકડા શબ્દો માં – ગુજરાતી એકડા શબ્દોમાં નમસ્તે મારા મિત્રો આજે ફરી એક વાર હું તમારું સ્વાગત કરું છું અમારી આજ ની આ પોસ્ટ માં તો ચાલો આજે કરવા જઈ રહ્યાં છે ગુજરાતી અંક એટલે કે ગુજરાતી અંકો વિશે કહેવાય છે કે ગુજરાતી માં સંખ્યા નું ઘણું મહત્વ હોઈ છે અંકગણિત એ સંસ્કૃતિ ને પ્રગટ કરે છે , અંકગણિત એ વર્ણાત્મક સ્વર નો બિન્દૂવત પરિચય છે તો ચાલો આજે આપણે ગુજરાતી ભાષા માં અંકો ની માહિતી મેળવીએ અને સાથે શબ્દો ની માહિતી પણ પ્રાપ્ત કરીએ.

ગુજરાતી અંકો શબ્દો માં

  • ૧ – એક
  • ૨ – બે
  • ૩ – ત્રણ
  • ૪ – ચાર
  • ૫ – પાંચ
  • ૬ – છ
  • ૭ – સાત
  • ૮ – આઠ
  • ૯ – નવ
  • ૧૦ – દશ
  • ૧૧ – અગિયાર
  • ૧૨ – બાર
  • ૧૩ – તેર
  • ૧૪ – ચૌદ
  • ૧૫ – પંદર
  • ૧૬ – સોળ
  • ૧૭ – સત્તર
  • ૧૮- અઢાર
  • ૧૯ – ઓગણીશ
  • ૨૦ – વિસ
  • ૨૧ – એકવીસ
  • ૨૨ – બાવીસ
  • ૨૩ – ત્રેવીસ
  • ૨૪ – ચોવીસ
  • ૨૫ – પચીસ
  • ૨૬ – છવ્વીસ
  • ૨૭ – સત્યાવીસ
  • ૨૮ – અઠ્યાવીસ
  • ૨૯ – ઓગણત્તીસ
  • ૩૦ – તીસ
  • ૩૧ – એકત્રીસ
  • ૩૨ – બત્રીસ
  • ૩૩ – તેત્રીસ
  • ૩૪ – ચોત્રીસ
  • ૩૫ – પાંત્રીસ
  • ૩૬ – છત્રીસ
  • ૩૭ – સાડત્રીસ
  • ૩૮ – આડત્રીસ
  • ૩૯ – ઓગણચાલીસ
  • ૪૦ – ચાલીસ
  • ૪૧ – એકતાલીસ
  • ૪૨ – બેતાલીસ
  • ૪૩ – તેંતાલીસ
  • ૪૪ – ચુંમાળીસ
  • ૪૫ – પિસ્તાલીસ
  • ૪૬ – છેંતાલીસ
  • ૪૭ – સુડતાલીસ
  • ૪૮ – અડતાલીસ
  • ૪૯ – ઓગણપચાસ
  • ૫૦ – પચાસ
  • ૫૧ – એકાવન
  • ૫૨ – બોવાન
  • ૫૩ – ત્રેપન
  • ૫૪ – ચોપ્પન
  • ૫૫ – પંચાવન
  • ૫૬ – છપ્પન
  • ૫૭ – સત્યાવન
  • ૫૮ – અઠયાવન
  • ૫૯ – ઓગડસઠ
  • ૬૦ – સાઠ
  • ૬૧ – એકસાઠ
  • ૬૨ – બાસઠ
  • ૬૩ – ત્રેસઠ
  • ૬૪ – ચોસઠ
  • ૬૫ – પાંસઠ
  • ૬૬ – છાસઠ
  • ૬૭ – સડસઠ
  • ૬૮ – અડસઠ
  • ૬૯ – ઓગનોસિત્તેર
  • ૭૦ – સિતેર
  • ૭૧ – એકોતેર
  • ૭૨ – બોતેર
  • ૭૩ – તોતેર
  • ૭૪ – ચુંમોતેર
  • ૭૫ – પચોતેર
  • ૭૬ – છોતેર
  • ૭૭ – સીતોતેર
  • ૭૮ – ઈઠ્યોતેર
  • ૭૯ – ઓગણાએશી
  • ૮૦ – એસી
  • ૮૧ – એક્યાશી
  • ૮૨ – બ્યાસી
  • ૮૩ – ત્યાંસી
  • ૮૪ – ચોર્યાસી
  • ૮૫ – પંચાયસી
  • ૮૬ – છાયસી
  • ૮૭ – સત્યાસી
  • ૮૮ – અઠ્યાસી
  • ૮૯ – નેવ્યાસી
  • ૯૦ – નેવું
  • ૯૧ – એકાણું
  • ૯૨ – બાણું
  • ૯૩ – ત્રાણું
  • ૯૪ – ચોરાણું
  • ૯૫ – પંચાણું
  • ૯૬ – છનન્નું
  • ૯૭ – સતાણુ
  • ૯૮ – અથાણું
  • ૯૯ – નવાણું
  • ૧૦૦ – સો

નિષ્કર્ષ

તો મિત્રો આજે આપણે શીખ્યા ૧ થી ૧૦૦ સુધી ના અંકો અને સાથે સાથે અંકો ના શબ્દો પણ આ અંકો નું તમે વાર મ વાર વાંચન કરશો તો તમે અંકો ના શબ્દો યાદ રહી જશે, આ માહિતી તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો.

Leave a Comment